Friday, February 10, 2023

લાઈફ સ્ટાઈલ

 "જ્યાં સુધી મોત ના આવે ત્યાં સુધી દિલ ખોલીને જીવો"
અરે મૂકો માથાકૂટ , ભૂલી જાવ એમને જેમણે તમારૂ દિલ દુભાવ્યું છે.,
મુકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષા જ કરે છે , 
   કોઇની બળતરા કરવાની જરૂર નથી ,
 કોઇની માફી માંગી લો અને કોઈને માફ કરી દો.
     ક્યાં જવું છે. અભિમાન રાખીને ? 
 સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્તિથી પર જ છોડી દો.
તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો.
બીજા શું કહેશે એ વિચારવાનું છોડીને મોજ કરો.
મજાથી શોખ પૂરાં કરો , ઉમર સામું ના જોવો,
દુનિયામાં જોવાયું એટલું જોય લો,
ફરી લો , કોઈને નડીએ નહીં એટલું ઘણું છે. ,
બાકી હમેંશા અન્યના સર્ટિફિકેટસ પર જીવવું જરૂરી નથી.
થોડું ખુદની મરજી મુજબ પણ જીવી લો.
માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે, 
આ જન્મના કર્મ જોઈ ઉપરવાળો કદાચ કોંટ્રેક્ટ રિન્યૂ ના પણ કરે ,  
  માટે જલસાથી જીવો.
મરો ત્યારે , કોઈ બોલવું જોઈએ કે 
બહુ જ સુંદર
"લાઈફ હો તો એસી"



Story of Ahmedabad road